About Us

આ અખબાર ના તંત્રી સુનિલભાઈ મહેતા છેલ્લા ૪૦ વર્ષથી પત્રકારત્વમાં છે. તેમણે માત્ર ર૧ વર્ષની ઉંમરથી જ પિતાશ્રી જશુભાઇ મહેતાના આશિષથી પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યુ અને તાંબુલની ન્યુઝપેપર શરૂઆત કરી આજે તાંબુલ ન્યુઝપેપર છેલ્લા ર૯ વર્ષથી નિયમિત દર સપ્તાહે રાજકોટથી પ્રસિધ્ધ થાય છે અને ગુજરાત - સૌરાષ્ટ્રના નાનામાં નાના પાનના દુકાનદારથી માંડીને ગુજરાતના સી.એન.એફ. સુધી વેચાય છે અને વંચાય છે. છેલ્લા ર૯ વર્ષથી દરેક ગ્રાહકોને તેની દુુકાને બેઠા તમામ આઇટમના ભાવ અને બજારની માહિતી તાંબુલ દ્વારા મળી રહે છે આજે નાના ગામડાથી માંડીને મોટા શહેરો સુધી ગુજરાતભરમાં તાંબુલે આગેકુચ કરી છે. હવે તાંબુલ સાપ્તાહિકે પોતાનો બ્લોગ બનાવીને ઇન્ટરનેટ ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના તાંબુલના વિશાળ ગ્રાહકોને ઇન્ટરનેટ ઉપર પણ તાંબુલ વંચાતુ કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે. આ બ્લોગ માં તમારું ઇ-મેઇલ રજીસ્ટર કરાવીને નિયમીત રૂપે આપ સહુ અમારું અખબાર ઇ-મેઇલ દ્વારા પણ મેળવી શકશો. વધુ માહિતી માટે અમારા ઇ-મેઇલ tambul05@gmail.com ઉપર સંપર્ક કરવો 







Tambul Weekly News Paper publishing from rajkot gujarat by sunil bhai mehta this news paper provide news  and price list of pan bidi shop manufacturers , distributors, tobacco industries


No comments:

Post a Comment